સામાન્ય વિજ્ઞાન (General Science)
થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ?

ખેતર ખેડવા
અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા
ત્રણેય કામ માટે
દાણા વાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રિક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ?

ભૂકંપની વ્યાપકતા
મેગ્માનું તાપમાન
ભૂકંપની તીવ્રતા
સીરભંગ પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP