સામાન્ય વિજ્ઞાન (General Science)
RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ?

ફ્રાન્સ-હેમીંગ
ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ
જર્મન-હેનિગે
સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

વેટ સ્ક્રબર્સ
ગુરુત્વાકર્ષણ પદ્ધતિ
વીજ પ્રસ્થાપિત અવક્ષેપક
શોષણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP