સામાન્ય વિજ્ઞાન (General Science)
શ્રમ અને રોજગાર અંગેની બાબતનો સમાવેશ બંધારણની કઈ યાદીમાં થયેલો છે ?

સંઘ યાદી
એક પણ નહીં
રાજ્યયાદી
સંયુક્ત યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ?

ઈન્ફ્રારેડ
માઈક્રોવેવ
અલ્ટ્રાવાયોલેટ
ક્ષ કિરણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP