સામાન્ય વિજ્ઞાન (General Science) મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો. Cu + Fe Cu + Sn Cu + Zn Cu + Ni Cu + Fe Cu + Sn Cu + Zn Cu + Ni ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ડ, 2-અ, 3-બ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લેસર (LASER) નું પૂરું નામ શું છે ? લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન આપેલ પૈકી એક પણ નહીં લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયો એકટીવીટી લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન આપેલ પૈકી એક પણ નહીં લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયો એકટીવીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ? બાવળના, આંબાના નાળિયેર, આંકડા રાજકાના બીજ, તકમરીયા શીમળાના, વડલાના બાવળના, આંબાના નાળિયેર, આંકડા રાજકાના બીજ, તકમરીયા શીમળાના, વડલાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ એકેય નહિં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP