સામાન્ય વિજ્ઞાન (General Science)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ?

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
હાઇડ્રોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ?

ઉર્જા માપવા માટે
સમય માપવા માટે
અંતર માપવા માટે
તાપમાન માપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ?

ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં
દવા બનાવવામાં
મીઠાના ઉત્પાદનમાં
કાચના ઉત્પાદનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દરેક વ્યક્તિની જરૂરિયાત શાના પર નિર્ભર છે ?

વ્યક્તિના વજન
વ્યક્તિનું કામ
વ્યક્તિની ઊંચાઈ
આબોહવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દ્રવ્યોની ચીકાશ માપવાના સાધનને શું કહેવામાં આવે છે ?

કેલોરીમીટર
ટૈકોમીટર
આમાંથી એકપણ નહીં
વિસ્કોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP