ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. દયારામ ધીરો ભોજા ભગત ભાલણ દયારામ ધીરો ભોજા ભગત ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? ગીતાંજલિ નૈવેધ ઘરેબાહિરે ગોરા ગીતાંજલિ નૈવેધ ઘરેબાહિરે ગોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? નવલકથા કાવ્યસંગ્રહ નવલિકા નાટક નવલકથા કાવ્યસંગ્રહ નવલિકા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કથ્યુ કથે તે શાનો કવિ’ એ ઉક્તિના રચિતાનું નામ જણાવો. શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. રસખાન બિહારી કબીર સૂરદાસ રસખાન બિહારી કબીર સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP