ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? થાળ આરતી ચાબખા ગરબા થાળ આરતી ચાબખા ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? નવલરામ ત્રિવેદી રમેશ પારેખ નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી રમેશ પારેખ નારાયણ સૂર્વે ડૉ. રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? અમૃતા પ્રિતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રિતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવા સદા + એવ સદા + ઈવ સદ + એવ સદા + એવા સદા + એવ સદા + ઈવ સદ + એવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP