ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 3 1 2 4 3 1 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? શામળ પ્રેમાનંદ ભોજો દયારામ શામળ પ્રેમાનંદ ભોજો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. ક્રોસ રોડ આનંદલોક પવનદંડી અવસર ક્રોસ રોડ આનંદલોક પવનદંડી અવસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ધના ભગત ચુનીલાલ મડિયા જયંત પાઠક કિશોર મકવાણા ધના ભગત ચુનીલાલ મડિયા જયંત પાઠક કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP