ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? ધ્રુવ ભટ્ટ કુંદનિકા કાપડિયા રમેશ પારેખ હરિન્દ્ર દવે ધ્રુવ ભટ્ટ કુંદનિકા કાપડિયા રમેશ પારેખ હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવા પ્રકારની સાહિત્યિક રચના છે ? જીવનચરિત્ર ઈતિહાસ નવલકથા મહાકાવ્ય જીવનચરિત્ર ઈતિહાસ નવલકથા મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખંડ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP