ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? ઊર્મિકાવ્ય આત્મકથા નવલિકા નવલકથા ઊર્મિકાવ્ય આત્મકથા નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? જલન માતરી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી જલન માતરી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP