ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? અડધે રસ્તે સત્યના પ્રયોગો મારી હકીકત સીધા ચઢાણ અડધે રસ્તે સત્યના પ્રયોગો મારી હકીકત સીધા ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નવલકથા નવલિકા નાટક ચિંતનાત્મક નિબંધ નવલકથા નવલિકા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર મણિલાલ દ્વિવેદી - તરંગલીલા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત થયો હતો ? 1927 1929 1928 1930 1927 1929 1928 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP