ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ માય ડીયર જયુ સેહની જયેન્દ્ર શેખડીવાળા ઘનશ્યામ માય ડીયર જયુ સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા છપ્પા આખ્યાન ભજન ચાબખા છપ્પા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? માનવી આગબોટ જાન ટિકિટ માનવી આગબોટ જાન ટિકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP