કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ મહિલા વડા તરીકે એન્ગોઝી ઓકોન્જો ઈવેલાની નિમણૂક કરવામાં આવી તેઓ કયા દેશના છે ?

ઈંગ્લેન્ડ
દક્ષિણ આફ્રિકા
નાઈજીરિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્યે જાહેર માર્ગો પરના બધા જ ધાર્મિક બાંધકામો દૂર કરવા આદેશ આપ્યા ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ?

શરદ પગારે
સુરિન્દર વર્મા
મમતા કાલિયા
નાસિરા શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP