ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ ઉમાશંકર જોશી સુંદરમ્ મુનશી મલયાનિલ ઉમાશંકર જોશી સુંદરમ્ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હરિકૃષ્ણ પાઠક હસમુખ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-3, b-4, c-2, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP