ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? ક.મા.મુનશી ઉશનસ્ મ. હ. પટેલ બ. ક. ઠાકોર ક.મા.મુનશી ઉશનસ્ મ. હ. પટેલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? સોનેટ આખ્યાન ફાગુ કાવ્ય પદ સોનેટ આખ્યાન ફાગુ કાવ્ય પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? સૂપડું સવા લાખનું... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... સૂપડું સવા લાખનું... આપેલ તમામ મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. કાન્તિ મડિયા મહંમદ અશરફખાન નંદુ મહેતા બાપુલાલ નાયક કાન્તિ મડિયા મહંમદ અશરફખાન નંદુ મહેતા બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP