ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ખેડા ભરૂચ સુરત અમદાવાદ ખેડા ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી સ્વામી આનંદ કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? નકશાનાં નગર યાત્રા અમૃતા પનઘટ નકશાનાં નગર યાત્રા અમૃતા પનઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP