ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સૂકું આકાશ
ઊંચી ડેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

દલપત પઢિયાર
ફાર્બસ સાહેબ
ફિલિપ કલાર્ક
ફાધર વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
હરજી લવજી દામાણી 'શયદા'
જગજિતસિંહ
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP