ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. બદલાતો સ્થિર આધ્યાત્મભાવ પ્રેમભાવ બદલાતો સ્થિર આધ્યાત્મભાવ પ્રેમભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? ધૂમ્રસેર મનમાં ભૂત સૂર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત સૂર્યા કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? કુમાર પરબ કવિતા અખંડ આનંદ કુમાર પરબ કવિતા અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી આપેલ પૈકી એક પણ નહીં પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ? દિવાળીબાઈ ગૌરીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ દિવાળીબાઈ ગૌરીબાઈ રાધાબાઈ ક્રિષ્ણાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP