ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? જક્ષણી ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા છકડો જક્ષણી ટાઈમ ટેબલ ચક્ષુ:શ્રવા છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોશી રાવજી પટેલ પન્નાલાલ પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ? રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ દલપતરામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP