ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય કુમારપાળ હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય કુમારપાળ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર દોહરો સવૈયા પૃથ્વી મનહર દોહરો સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? અતીતવન ભાંગ્યાના ભેરુ કદલીવન વળામણાં અતીતવન ભાંગ્યાના ભેરુ કદલીવન વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઇ છે ? સ્મરણયાત્રા મારી હકીકત સત્યના પ્રયોગો અડધે રસ્તે સ્મરણયાત્રા મારી હકીકત સત્યના પ્રયોગો અડધે રસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP