ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પૂર્વાકાશ કદલીવન પાનગોષ્ઠિ પવન રૂપેરી પૂર્વાકાશ કદલીવન પાનગોષ્ઠિ પવન રૂપેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. મીરાં પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ? પોસ્ટ ઓફિસ ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર પોસ્ટ ઓફિસ ભૈયાદાદા સોનેરી પંખી બિલીપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? સવૈયા ઝૂલણા હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP