ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે. 1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે. 2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે. 3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે. 4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો. a. ધૂળમાંની પગલીઓ b. કાફલો c. બંદીવાન d. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા 2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ