ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ ચંદ્રકાંત બક્ષી ભુપત વડોદરિયા હરીન્દ્ર દવે મહાદેવભાઈ દેસાઈ ચંદ્રકાંત બક્ષી ભુપત વડોદરિયા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? ચક્ષુ:શ્રવા જક્ષણી ટાઈમ ટેબલ છકડો ચક્ષુ:શ્રવા જક્ષણી ટાઈમ ટેબલ છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? અકળ લીલા જનમટીપ કઠપૂતળી પરિત્રાણ અકળ લીલા જનમટીપ કઠપૂતળી પરિત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચક્ષુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ચંદ્ર વારિ સૂર્ય નયન ચંદ્ર વારિ સૂર્ય નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP