ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ કાંઠે તરસ' ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા હસુ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાદંબરી' ના રચયિતાનું નામ આપો. વિષ્ણુદાસ ભાલણ શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ ભાલણ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ઉમાશંકર જોશી ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ચંદ્રકાન્ત બક્ષી ક.મા. મુનશી નાનાભાઈ બટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP