કમ્પ્યુટર (Computer)
ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય ?

ગ્રૂમિંગ
ક્લોનીંગ
બ્લુમિંગ
રિબુટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પ્રથમ પેઢીના કમ્પ્યૂટરમાં શેનો ઉપયોગ થતો હતો ?

IC
વેક્યૂમ ટ્યુબ
ટ્રાન્ઝિસ્ટર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP