ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
ર.વ.દેસાઈ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિલાલ નભુભાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
મહાકવિ પ્રેમાનંદ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ સોની
નટવરલાલ પંડ્યા
નિરંજન ભગત
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP