ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ?

હરીન્દ્ર દવે
ધીરુબહેન પટેલ
જ્યોતિન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ બોટાદકર
કવિ હરીન્દ્ર દવે
કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ નાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જીવન કપરું થવું
મૃત્યુ પામવું
નવું જીવન મળ્યું
જીવન વિતાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP