ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? ઝવેરચંદ મેઘાણી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ શામળ ઝવેરચંદ મેઘાણી રમણભાઈ નીલકંઠ રમણલાલ વ. દેસાઈ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા હરિગીત પૃથ્વી મનહર સવૈયા હરિગીત પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ઍલેકઝાન્ડર ડ્યૂમા ગ્લૅમિસ ડંકન શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ઍલેકઝાન્ડર ડ્યૂમા ગ્લૅમિસ ડંકન શેરલોક હોમ્સ ડ્યૂક ઓર્સિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? આંગળિયાત સરસ્વતી ચંદ્ર દરિયા પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર દરિયા પ્રણયદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? જયંત પંડ્યા મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જયંત પંડ્યા મહાદેવભાઈ દેસાઈ સૌમ્ય જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP