ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મોહનલાલ પટેલ
મણિલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી
મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

14 મી સદીથી 18મી સદી
9 મી સદીથી 10મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી
11 મી સદીથી 13મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ખીજડીયે ટેકરે
અંતસ્રોતા
શરણાઈના સૂર
ચોપાટીને બાંકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP