ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ કટોકટી 1975 આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 મોગલ આક્રમણ કટોકટી 1975 આયોધ્યા આંદોલન ભૂકંપ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ધીરુબેન પરિખ ધીરુબેન પટેલ કુન્દનિકા કાપડિયા વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત બેકાર મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP