ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોનું તખલ્લુસ 'શ્રવણ' છે ? સુરેશ જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી સુરેશ જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોષી દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP