ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગઈ તી મોરી સહિયર' પ્રખ્યાત લોકગીત કોની રચના છે ?

ચિનુ મોદી
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ?

રમણલાલ દેસાઇ
નરહરિ પરીખ
કિશોરલાલ મશરૂવાળા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP