ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ભક્તિરસ કટાક્ષ સમાજ દર્પણ ઉપદેશ ભક્તિરસ કટાક્ષ સમાજ દર્પણ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ભોળાનાથ સારાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ દલપતરામ ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? દિવ્યચક્ષુ વ્યાજનો વારસ લીલુડી ધરતી ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ વ્યાજનો વારસ લીલુડી ધરતી ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. સવૈયા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો સવૈયા અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP