ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ચંદ્રહાસ આખ્યાન
નવાખ્યાન
ધ્રુવાખ્યાન
તીર્થાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

અમે બધાં
દ્રોણાચાર્યનું સિંહાસન
ભદ્રંભદ્ર
રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ?

ભોળાભાઈ પટેલ
નવલરામ ત્રિવેદી
ગૌરીશંકર જોષી
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP