કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિવિધ હિતધારકો પાસેથી સૂચનો અને ઈનપુટ મંગાવવા બ્લૂ ઈકોનોમી નીતિનો મુસદ્દો જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણા મંત્રાલય બંદર, શિપિંગ અને વોટરવેજ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એન્જીનીયરીંગ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસી લૉન્ચ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ? કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રીસર્ચ એસોસિએટ (CERA) દ્વારા ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? બોરિસ જોન્સન જો બિડેન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુનીત બોરિસ જોન્સન જો બિડેન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુનીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો ધ્યાને લઈ સાચો જવાબ આપો. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ગુજરાતમાં બે મેગા ટેકસટાઈલ પાર્ક સ્થપાશે. ભરૂચના જંબુસર તાલુકામાં બલ્ક ડ્રગ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આપેલ તમામ રાજકોટ ખાતે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ રશિયા નોર્વે ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ રશિયા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP