કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મેકિંગ પીસ વિથ નેચર અહેવાલ કોણે જારી કર્યો છે ? UNEP વર્લ્ડ બેંક UNICEF UNDP UNEP વર્લ્ડ બેંક UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા સ્ટેડિયમ પહેલા કયા દેશમાં આવેલું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું ? ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં AIBA ચેમ્પિયન અને વેટરન્સ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? માઈકલ ફિલિપ કારુથ ઉમર ક્રેમલેવ નિકોલા એડમ્સ મેરી કોમ માઈકલ ફિલિપ કારુથ ઉમર ક્રેમલેવ નિકોલા એડમ્સ મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી અજય કુમાર જયદીપ ભટનાગર કુલદીપસિંહ ધનવાલીયા પ્રદીપ જોષી અજય કુમાર જયદીપ ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ધ્વનિ રોકેટ RH-560 લૉન્ચ કર્યું હતું. આ રોકેટનો વ્યાસ કેટલો છે ? 560 mm 56 mm 5.6 mm 5.6 m 560 mm 56 mm 5.6 mm 5.6 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP