ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

લાભશંકર ઠાકર
રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

સિતાંશુ યશશ્ચંદ્ર
ગોવર્ધન ત્રિપાઠી
ચંદ્રકાન્ત ટોપીવાલા
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP