ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી
નરસિંહ મહેતા
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
શોધું છું હું એવી જ કવિતા
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ?

અશોક દવે
જ્યોતીન્દ્ર દવે
હરીન્દ્ર દવે
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

અબ્દુલગની દહીંવાલા
જલન માતરી
મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP