ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ?

બળવંતરાય ઠાકોર
ઉમાશંકર જોશી
ખબરદાર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ?

પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP