ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

કવિ ન્હાનાલાલ
હર્ષદ ત્રિવેદી
ડાહ્યાભાઈ દેરાસરી
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

લાભશંકર ઠાકર
રતિલાલ બોરીસાગર
અશોક ચાવડા
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP