ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા આપણી વિદ્યાપીઠ મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? સ્નેહી પરમાર કુંદનિકા કાપડીયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ સ્નેહી પરમાર કુંદનિકા કાપડીયા વર્ષા અડાલજા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સક્કરબાર બટવારા હરારી સરગોસ સક્કરબાર બટવારા હરારી સરગોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊંડા ચીલા નવલકથા કોની છે ? ઈવા ડેવ કિશોર મકવાણા દિલીપ રાણપુરા મુકેશ જોષી ઈવા ડેવ કિશોર મકવાણા દિલીપ રાણપુરા મુકેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP