ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? નિરીક્ષક બુદ્ધિપ્રકાશ અભિયાન પરબ નિરીક્ષક બુદ્ધિપ્રકાશ અભિયાન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? વિનોદ જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ લક્ષ્મીનારાયણ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા એક જ લક્ષ્ય - જીવનચરિત્ર બાનો વાડો - નાટક આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ચુનીલાલ આસારામ લોહાણા કેશવ હર્ષદ ધ્રુવ હિંમતલાલ રામચંદ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP