ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ?

અમે બધાં
રાઈનો પર્વત
ભદ્રંભદ્ર
દ્રોણાચાર્યનું સિંહાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
ઔરંગઝેબ - ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સાસુવહુની લડાઈ
સોરઠ તારા વહેતા પાણી
કરણઘેલો
સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

બાલમુકુન્દ દવે
હરિન્દ્ર દવે
જયંત પાઠક
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ?

કટાક્ષ અને સદાચાર બોધ માટે
કથા વાર્તા માટે
ગાયન વાદન માટે
ભીંત પર લખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP