ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માણસાઈના દીવા
માનવીની ભવાઈ
જય સોમનાથ
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

ચૈત્ર સુદ પૂનમ
ફાગણ સુદ પૂનમ
ફાગણ વદ પાંચમ
ભાદરવા સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP