ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

કોકિલા - ચુનીલાલ મડિયા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ મથુરામ
પ્રાણલાલ ડોસા
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણભાઈ નીલકંઠ
ઝવેરચંદ મેઘાણી
શામળ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

વર્ણનાત્મક
ચરિત્રાત્મક
ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વિવેચનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP