ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી ગુણવંત શાહ મો.ક. ગાંધી રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી ગુણવંત શાહ મો.ક. ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ? કુંવરબાઈનું મામેરું ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું ચંદ્રાહાસાખ્યાન મદાલસાખ્યાન સુદામા ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? શૂળ અને શમણાં ગઝલનામે સુખ યાયાવરી અંતરિયાળ શૂળ અને શમણાં ગઝલનામે સુખ યાયાવરી અંતરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર દરિયા પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર દરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? ભીમપિલાસી ભોપાલી ટોડી દરબારી ભીમપિલાસી ભોપાલી ટોડી દરબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? સહજાનંદ રામદાસ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી સહજાનંદ રામદાસ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP