ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી કાળચક્ર વેવિશાળ સૌરાષ્ટ્રની રસધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાંનું શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે ? જાત્રા ગરબા ભવાઈ કાલેબેલિયા જાત્રા ગરબા ભવાઈ કાલેબેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? મુકુલ કલાર્થી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા મુકુલ કલાર્થી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર. વ. દેસાઈની કઈ નવલકથા 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ? ગ્રામલક્ષ્મી ઝંઝાવાત દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ગ્રામલક્ષ્મી ઝંઝાવાત દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુન્દ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP