ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

પન્નાલાલ પંચોળી
ક.મા.મુનશી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાદેવ દેસાઈ
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP