ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
વર્ગ એ જ સ્વર્ગ
ઝાલર
લોકવારતાની લ્હાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

એક જ દે ચિનગારી
સ્પેક્ટ્રોમીટર
સમયાંતર
ખુલ્લા બારણે ટકોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP