કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? ઓડિશા ઉત્તરાખંડ કેરળ હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ કેરળ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ? આત્મનિર્ભર રેશન ભારત રેશન e-PDS રેશન મેરા રેશન આત્મનિર્ભર રેશન ભારત રેશન e-PDS રેશન મેરા રેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં લૉન્ચ કરાયેલી પહેલ 'એક્સેલરેટર બેંગ્લોર' (XB)ના લાભાર્થી કોણ છે ? સંશોધનકર્તાઓ માઈક્રો બિઝનેસની મહિલા માલિકો શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સજેન્ડર સમુદાય સંશોધનકર્તાઓ માઈક્રો બિઝનેસની મહિલા માલિકો શાળાના વિદ્યાર્થીઓ ટ્રાન્સજેન્ડર સમુદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? નેપાળ જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા નેપાળ જાપાન જર્મની ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ, 2020માં ભારતનો સ્કોર કેટલો છે ? 40 42 41 45 40 42 41 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) મહિલા એશિયન કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ? બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ચીન ભારત બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP